ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે યોજાશે મતદાન અને મતગણતરી
ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતનું પણ પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખને લઈ સૌથી મોટા સમાચાર Gujarat Elections 2022ને લઇ ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ 1 અને 5 ડિસેમ્બરે યોજાશે ચૂંટણી, 8 ડિસેમ્બરે મતગણતરી ધારણાઓ મુજબ ગુજરાતમાં બે તબક્કામાં જ યોજાશે મતદાન ગુજરાતમાં છેલ્લા કેટલાય … Read more