Tar Fencing Yojana 2023: ખેડૂતો માટે પોતાના ખેતર આજુબાજુ કંટાળી તારની વાડ બનાવવા માટે સહાય યોજના

Tar Fencing Yojana 2023: ગુજરાત સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકારી વિભાગે સ્થાનિક ખેડૂતોને પાક પર વન્ય પ્રાણીઓ અને ઢોરની નકારત્મક અસરને અટકાવવા માટે તાર ફેન્સિંગ યોજના રજૂ કરી છે.તા:- 08/12/2020 થી,આ ઠરાવ અમલમાં મૂકવામાં આવ્યો છે. Tar Fencing Yojana 2023| તાર ફેન્સિંગ યોજના 2023 યોજનાનું નામ : તાર ફેન્સિંગ યોજના 2023 રાજ્ય : ગુજરાત … Read more