ગુજરાતી કેલેન્ડર 2025: નવું ગુજરાતી કેલેન્ડર પંચાંગ ડાઉનલોડ કરો, તહેવારો અને જાહેર રજાઓ; શુભ મુહર્ત
ગુજરાતી કેલેન્ડર 2025/ગુજરાતી પંચાંગ 2025 દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને આપના હિન્દુનો ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી પછી બીજા દિવસે નવુવર્ષ બદલાતું હોય છે. અને તે દિવસથી નવું કેલેન્ડર શરૂ થતું હોય છે તેમજ હિન્દુ ધર્મના તહેવારો પણ આ ગુજરાતી કેલેન્ડર મુજબ તિથીને હિસાબે આવે છે. તો વર્ષ 2024 પૂર્ણ થવાને આરે છે … Read more