Police Driver Bharti 2024: પોલીસ વિભાગમાં ડ્રાઇવરનાં 405 જગ્યાઓ પર ભરતી, 10મા પાસ ઉમેદવારો કરી શકે છે અરજી
Police Driver Bharti 2024 પોલીસ વિભાગે 405 ડ્રાઇવર પદ માટે ભરતી સૂચના બહાર પાડી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 11 ઓક્ટોબર 2024થી શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો 15 નવેમ્બર 2024 સુધી અરજી કરી શકે છે. ઓડિશા પોલીસમાં ડ્રાઇવર પદ માટે પસંદગી લખિત પરીક્ષા અને શારીરિક ધોરણ પરીક્ષણ દ્વારા કરવામાં આવશે. ઉમર મર્યાદા … Read more